તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વિચાર મંચની પ્રાંત બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયવિચારમંચના રજત જયંતી વર્ષ નિમીત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન માટે કર્ણાવતી ખાતે પ્રાંત ટીમની બેઠક યોજાશે. સંદર્ભે ભાવનગર જિલ્લાના તમામ ટીમ સદસ્યોની એક બેઠક તા. 22-7 ને શુક્રવારે રાત્રે 9 કલાકે શહેરના સેન્ટર પોઇન્ટ (204, ઘોઘાસર્કલ, વી માર્ટની ઉપર) યોજાશે. જેમાં સભ્યોને હાજર રહેવા મંચના સંયોજક અજયભાઇ શેઠ દ્વારા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો