તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વ. કનુભાઇ શાહની સ્મૃતિમાં સુધાબહેન શાહના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વ. કનુભાઇ શાહની સ્મૃતિમાં સુધાબહેન શાહના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શિશુવિહાર સંસ્થા આયોજીત સ્વ. કનુભાઇ શાહની સ્મૃતિમાં સુધાબહેન શાહના સૌજન્યથી અાજે સવારે 9 થી 11 દરમિયાન શિશુવિહાર ખાતે 293 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી તથા શિવાનંદ અાઇ હોસ્પિટલના સહયોગથી યોજાનારા નેત્રયજ્ઞમાં વિનામૂલ્યે આંખની તપાસ કરી જરૂરીયાતમંદને આંખના ડ્રોપ્સ અપાશે. તથા મોતીયાના ઓપરેશન કરી નેત્રમણી મુકી અપાશે. ઉપરાંત ચશ્માના નંબર કાઢી �ઓપરેશનવાળાને ચશ્મા અપાશે. આંખની તપાસ કરાવવી હોય તેમણે આજે સવારે 9 કલાકે શિશુવિહારમાં સંપર્ક સાધવો.

શિશુવિહાર દ્વારા આજે 293માં પ્રભુકૃપા નેત્રયજ્ઞનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો