તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |સુન્ની દાવતે ઇસ્લામી શાખા તથા ઘાંચીવાડ મેમન જમાઅતના સહયોગથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |સુન્ની દાવતે ઇસ્લામી શાખા તથા ઘાંચીવાડ મેમન જમાઅતના સહયોગથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |સુન્ની દાવતે ઇસ્લામી શાખા તથા ઘાંચીવાડ મેમન જમાઅતના સહયોગથી તા. 24 ને રવિવારે સવારે 9-30 થી મગરીબની નમાઝ સુધી હજ તરબિયત કેમ્પ યોજાશે. જેમાં કારી અખ્તર હુસેન સાહબ એન્જીનીયર, હાજી અબ્દુલ કાદીર,હાજી ઇરફાન કાસમાણી હજના અરકાનો પ્રેકટીકલ કરી શિખવાડશે. નવાપરા ઘાંચીવાડ મસ્જીદમાં તથા બહેનો માટે ઘાંચીવાડ મેમણ જમાતખાનામાં અલગ વ્યવસ્થા રાખેલ છે.

ગાઇડ|ભાવનગરમાં આવતી કાલે હજ તરબિયત કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો