તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિશ્વકર્મા સર્કલમાં આર.સી.સી. બનાવવાનું કામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિશ્વકર્મા સર્કલમાં આર.સી.સી. બનાવવાનું કામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિશ્વકર્મા સર્કલમાં આર.સી.સી. બનાવવાનું કામ શહેરી વિકાસ યોજના હેઠળ ચાલુ કરાયુ છે. દરમિયાન અકસ્માત નિવારવા તથા કામની ગુણવત્તા જાળવવા માટે બી.પી.એમ.સી. એકટની કલમ 236 અન્વયે વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરાયોે છે. રસ્તાનું ડાયવર્ઝન શહેરના નિલમબાગ સર્કલ થઇ ડાયાભાઇ સર્કલ થઇ વિજયરાજનગર મારફતના રસ્તા પરથી અપાયેલ છે. તેમ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયુ છેે.

સૂચના|વિશ્વકર્મા સર્કલનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો