તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર|ઘોઘા અનેભાવનગર તાલુકાની હાઇસ્કુલોના શિક્ષકોનો તાલીમર્ગ તા. 23 7 ને શનિવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|ઘોઘા અનેભાવનગર તાલુકાની હાઇસ્કુલોના શિક્ષકોનો તાલીમર્ગ તા. 23-7 ને શનિવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર|ઘોઘા અનેભાવનગર તાલુકાની હાઇસ્કુલોના શિક્ષકોનો તાલીમર્ગ તા. 23-7 ને શનિવારે બપોરે 1-30 થી 6 તથા તા. 24-7 ને રવિવારે સવારે 8 થી સાંજે 5 ઘોઘા તાલુકાના વાળુકડ (જીજીનું) ખાતે યોજાશે. આધુનિક વર્ગ શિક્ષણના ટેકનોલોજી-ઇન્ફર્મેશન કમ્યુનિકેટિવ અભિગમ વિશે તાલીમ શિબિરમાં પ્રો. નવનીતભાઇ રાઠોડ અને તજજ્ઞ ટીમ નિર્દશન પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.

નોલેજ|હાઇસ્કૂલોના શિક્ષકો માટે તાલીમ વર્ગનું કરાયેલું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો