તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી એસ.વાય. બી.કોમ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી એસ.વાય. બી.કોમ.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી એસ.વાય. બી.કોમ. (14 પેપર્સ, એક્ષટર્નલ) તેમજ એસ.વાય. બી.સી.એ. વ. પરીક્ષા�ઓના પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવેલ છે. બંને પરીક્ષાઅોની રિ-એસેસમેન્ટની છેલ્લી તા. 31 જુલાઇ રહેશે. એમ.કે.બી. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ઉપરોકત બંને પરીક્ષાઅોની વિસ્તૃત માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www mkbhavuni.edu.in પરથી મળી રહેશે.

કેમ્પસ|ભાવનગર યુનિવર્સિટીની વધુ 4 પરીક્ષાના પરિણામ જાહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો