તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના પ્રિ પેઇડ સીમકાર્ડ તા. 22 7 ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના પ્રિ-પેઇડ સીમકાર્ડ તા. 22-7 ને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના પ્રિ-પેઇડ સીમકાર્ડ તા. 22-7 ને શુક્રવારે બપોરે 3 થી 5 દરમિયાન ભાવનગર શહેરના ઘોઘાસર્કલ ખાતે આવેલ બી.એમ. કોમર્સ હાઇસ્કુલ ખાતે સ્ટુડન્ટ પ્લાન અંતગર્ત યુવા ગુજરાત યોજના હેઠળ વિનામૂલ્યે સિમકાર્ડનું વિતરણ કરવામાં આવશે. તેમજ રાહતદરે પ્રથમ રિચાર્જ, સી.યુ.જી. (ગ્રુપ વાતચીત) વગેરે લાભ મેળવવા ઇચ્છુકોએ કલર ફોટો, જરૂરી આધારની ઝેરોક્ષ નકલ રજૂ કર્યેથી ખાસ આયોજન હેઠળ વિદ્યાર્થી�ઓ, વાલી�ઓ તથા નગરજનોને સિમકાર્ડ વિતરીત કરવામાં આવશે.

સેવા|શહેરની બી.એમ. કોમર્સ હાઇસ્કૂલમાં સિમકાર્ડનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો