તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |શિશુવિહાર દ્વારા મધુ સીલિકાના સહયોગથી 2016 17માં શેકેલી ચણાદાળ, શિંગ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શિશુવિહાર દ્વારા મધુ સીલિકાના સહયોગથી 2016-17માં શેકેલી ચણાદાળ, શિંગ,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |શિશુવિહાર દ્વારા મધુ સીલિકાના સહયોગથી 2016-17માં શેકેલી ચણાદાળ, શિંગ, સોયાબીન, ઘઉં, ગોળ તથા સિંગતેલમાં તૈયાર કેલી 50 ગ્રામ વજનની સુખડીના કુલ 13,896 પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું તો શિશુવિહાર દ્વારા દર મંગળવારે અતિ કુપોષિત 579 બાળકોને અઠવાડીયે અપાતા 2316 પોષકઆહાર પૈકી 56 આંગણવાડીના બહેનો બાળકોને એક સાથે ચાર ચાર લેખે પેકેટસ આપશે. હવે દાસ પેંડાવાળા દ્વારા મંગળવારે ઘટક 1-2ના આહાર વિતરણ વ્યવસ્થા નિયત બાળકો સુધી પહોંચાડવામાં આવશે.

શિશુવિહાર દ્વારા દર મંગળવારે કુપોષિત બાળકોને આહાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો