• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • નલિયાના દુષ્કર્મકાંડની ઘટનાના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના

નલિયાના દુષ્કર્મકાંડની ઘટનાના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નલિયાના દુષ્કર્મકાંડની ઘટનાના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ઘોઘાગેટ ખાતે વિરાટ માનવસાંકળ રચી સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.આ ઘટનાને વખોડી જવાબદાર સામે સુપ્રિમ કોર્ટની દેખરેખ નીચે કેસની તપાસ કરવામાં આવે તેવી સૌએ માંગણી કરી હતી. કાર્યક્રમમાં શહેર-જિલ્લા કોંગ્રેસના હોદેદારો, કાર્યકર્તા�ઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તેમજ વિવિધ પાંખ,સેલના પદાધિકારી�ઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.તસવીર -અજય ઠક્કર

દુષ્કર્મકાંડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા માનવસાંકળ

અન્ય સમાચારો પણ છે...