સોડવદરામાં 5 જુગારી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : વરતેજ તાબાના સોડવદરા ગામની સીમમાં આવેલ રવજીભાઇ નારણભાઇની વાડીની બાજુમાં જુગાર રમતા રાજુ વેલજીભાઇ ચાંદપરા (ભાવનગર કુંભારવાડા), પ્રવિણ ધીરૂભાઇ મકવાણા (કુંભારવાડા ભાવનગર), પ્રકાશ ઉર્ફે પદુ વેલજીભાઇ ચાંદપરા (કુંભારવાડા ભાવનગર), મિલન ભરતભાઇ ધરાજીયા (કુંભારવાડા ભાવનગર), અને રામદેવ ધીરૂભાઇ મેર (સોડવદરા)ને રોકડ રૂ.16950ની રોકડ સાથે એલસીબી પોલીસે ઝડપી લીધા હતા જયારે રણજીત રવજીભાઇ કંટારીયા (સોડવદરા) નામનો આરોપી નાસી છુટયો હતો. અંગે અેલસીબી પોલીસે જરૂરી કાગળો કરી ગુન્હો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...