• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મોબાઈલ ફોન ચાલુ કરવાની બુટીંગ પ્રોસેસ ગુજરાતીમાં થશે

મોબાઈલ ફોન ચાલુ કરવાની બુટીંગ પ્રોસેસ ગુજરાતીમાં થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોબાઈલફોન સ્વીચ ઓન કરીએ છીએ ત્યારે જે પ્રક્રિયા ચાલતી હોય છે તે મોટાભાગે અંગ્રેજી, ચીન-તાઈવાન જેવા દેશોની ભાષામાં જોવા મળે છે પરંતુ તે ગુજરાતીમાં ઓપરેટ થઈ શકે તે માટે ભાવનગર યુનિ.ના કમ્પ્યુટર સાયન્સ િવભાગના પ્રો.ડો.પ્રશાંત ડોલિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત િવદ્યાપીઠમાં ફરજ બજાવતા િમલન એસ. ભટ્ટે સંશોધન કર્યું છે.

ભાવનગરના વતની અને હાલ અમદાવાદ ખાતે કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે કાર્ય કરી રહેલા િમલન સંજયકુમાર ભટ્ટને સંશોધન ને આધાર જીટીયુ દ્વારા પીએચડીની િડગ્રી એનાયત કરવામાં આવી છે. તેમણે વાતચીતમાં જણાવ્યું કે, િલનક્ષ ઓપરેટિંગ િસસ્ટમમાં અત્યારે સંશોધન કર્યું છે. ટૂંક સમયમાં તેની પેટન્ટ બનાવીને ગુજરાતીમાં બુટીંગ પ્રોસેસની પ્રક્રિયા થઈ શકશે.

ખેતમજૂરને મળ્યા બાદ િવચાર

િમલનભાઈએકહ્યું કે, એકવાર ભાવનગર િજલ્લાના નેસવડ ગામે એક ખેતમજૂરને ફોન શરૂ કર્યા બાદ કંઈ ખબર પડતી હતી. તેણે મને મદદ માટે બોલાવ્યો અને મેં તારીખ, વર્ષ જેવી શરૂઆતની પ્રક્રિયામાં મદદ કરી હતી. 2011ની સાલમાં સમયથી િવચારી લીધુ હતું કે, મોબાઈલમાં દરેક સમજી શકે તેવી ગુજરાતી બુટીંગ પ્રોસેસ ઉપર સંશોધન કરવું છે.

ભાવનગરના િમલન ભટ્ટનું વિિશષ્ટ સંશોધન

સ્વીચ ઓન કર્યા બાદની પ્રક્રિયા પર સંશોધન

અન્ય સમાચારો પણ છે...