• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા ભાવનગર શહેર

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા ભાવનગર શહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા ભાવનગર શહેર રમત ગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત ભાવનગર શહેરની સ્કુલ ગેઇમ યોગાસન સ્પર્ધામાં મ. કૃ. ભાવનગર યુનિવર્સિટીના યોગહોલમાં નિયમીત કોચીંગ મેળવતા 19 જેટલા ખેલાડીઓઅે રાજય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામીને ઇતિહાસ સર્જયો છે. કોચ રેતુભા ગોહિલના જણાવ્યા અનુસાર રાજય કક્ષાની સ્પર્ધામાં કુલ 30 ખેલાડીઓએ જવાનું હોય છે. જેમાં યોગહોલના 19 ખેલાડીઓએ પસંદગી પામીને ભાવેણાનું ગૌરવ વધાર્યુ છે.

રાજય કક્ષાની યોગ સ્પર્ધામાં 19 ખેલાડીઓ પસંદ

અન્ય સમાચારો પણ છે...