• Gujarati News
  • ભાવનગર | વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગૃપ દ્વારા બ્રહ્મસમાજની

ભાવનગર | વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગૃપ દ્વારા બ્રહ્મસમાજની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | વડવા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા ગૃપ દ્વારા બ્રહ્મસમાજની 92 જેટલી વિધવા અને નિરાધાર લાભાર્થી બહેનોને અનાજ સહિતની વિવિધ ખાદ્ય સામગ્રી�ઓની કીટનું દાતાઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ વિધવા સહાય મેળવતી બહેનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ અર્થે સ્કોલરશીપનું પણ વિતરણ કરાયુ હતુ.

વડવા બ્રહ્મ સમાજ દ્વારા કિટનું વિતરણ કરાયું