ચિત્રામાં યોજાયેલ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિત્રામાં યોજાયેલ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ

રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર જિલ્લા શાખા તેમજ માનવ રાહત ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ચિત્રા વિસ્તારમાં આવેલી ક્રાઇસ્ટ સ્કુલમાં મફત મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં સ્થાનિક નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. કેમ્પનો અંદાજે 512 દર્દી�ઓએ લાભ લીધો હતો. આંખના નંબરવાળા દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા અને જરૂરીયાતમંદ દર્દીઓને દવાનું વિતરણ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...