બોટાદમાં શરૂ થનારી પરીક્ષા મોફુફ રાખવા રજૂઆત કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ. કૃ. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 4 જુનથી બોટાદ ખાતે શરૂ થતી ગઢડાના પરીક્ષાના કેન્દ્રની પુન: પરીક્ષા અંગે કોર્ટમેમ્બર દ્વારા રાજયપાલને રજુઅાત કરાઇ હતી. જેથી ફેર પરીક્ષા રાજભવનનો નિર્ણય આવે ત્યાં સુધી મોફુક રાખવા સેનટ દ્વારા મ. કૃ. ભાવનગર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને પત્ર પાઠવી રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...