તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર શહેર નજીક આવેલા માળનાથના ડુંગરમાળામાં થોડો વરસાદ વરસ્યો હોવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર શહેર નજીક આવેલા માળનાથના ડુંગરમાળામાં થોડો વરસાદ વરસ્યો હોવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર શહેર નજીક આવેલા માળનાથના ડુંગરમાળામાં થોડો વરસાદ વરસ્યો હોવા છતાં કુદરતે જાણે અમીવર્ષા કરી હોય તેમ મોસમ તો સોળે કળાએ ખિલી ઉઠી છે અને ટેકરી�ઓમાં ચોતરફ હરિયાળી પથરાઇ ગઇ છે ખરેખર કુદરતને માનવા કરતા માણવાની મોજ કાંઇક અલગ છે. તસવીર- ડો.તેજસ દોશી

માળનાથમાં મોસમની સાથે મોર પણ ખિલી ઉઠ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો