તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |માજીરાજ ગર્લ્સ સ્કુલ ખાતે ગુ.હ.સંઘવી બી.એડ્.કોલેજ દ્વારા સેન્ટર ફોર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |માજીરાજ ગર્લ્સ સ્કુલ ખાતે ગુ.હ.સંઘવી બી.એડ્.કોલેજ દ્વારા સેન્ટર ફોર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |માજીરાજ ગર્લ્સ સ્કુલ ખાતે ગુ.હ.સંઘવી બી.એડ્.કોલેજ દ્વારા સેન્ટર ફોર ટીચર એજ્યુકેશનની તાલીમ શહેરરની હાઇસ્કુલોના શિક્ષકો માટે યોજાઇ હતી. જેમાં વર્ગ શિક્ષણમાં નવિનીકરણ અને આધુનિકતા વિષય પર નવનીતભાઇ રાઠોડ અને તેની તજજ્ઞ ટીમે 84 શિક્ષકોને બે દીવસ વિવિધ સેશનમાં તાલીમ આપી હતી.

માજીરાજ ગર્લ્સ સ્કુલ ખાતે વર્ગ શિક્ષણમાં નવિનીકરણની તાલીમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો