તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી પંચસષ્ઠી તપની 500 તપસ્વીઓ કરશે વિશિષ્ટ આરાધનાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિલિજીયસ રિપોર્ટર |ભાવનગર | 18 જુલાઇ

ભાવનગરમાંજૈનો દ્વારા ચાતુર્માસની આરાધનાનો પ્રારંભ થઇ ચુકયો છે. તે સાથે અનેક વીધ તપનો પણ આર઼ભ થઇ રહયો છે.જેમાં આજથી ભાવનગરનાં તમામ વીભાગના આરાધકો દ્વારા પંચસષ્ઠી તપનો મંગળવારથી આરંભ થશે.આ તપમાં 500 થી વધુ આરાધકો જોડાયા છે.

ભાવનગર જૈન શ્વેતામ્બર મૂ.પૂ તપાસંઘના જુદા-જુદા વિભાગનાં આરાધકો દ્વારા મંગળવારથી પાંસઠીયા તપનો આરંભ થઇ રહયો છે.આ તપ 36 દિવસનું હોય છે.જેમાં 24 ઉપવાસ અને 12 બીયાસણા આવે છે.500 આરાધકો તપમાં જોડાયા છે.બીયાસણાની સાંજની વ્યવસ્થા નૂતન આયંબીલ ભવન ખાતે કરવામાં આવી છે.

24 તીર્થકર પરમાત્મા અને ચતુર્વીધ સંઘની વિશીષ્ટ આરાધના અને વીશ્વ શાંતિ માટે તપની આરાધના કરવામાં આવે છે.ભાવનગર જૈન સંઘના વિવિધ વિભાગોમા બીરાજમાન પ.પૂ.આ.ભ.અને સાધુ-સાધ્વીજી�ઓની નીશ્રામાં આરાધના કરાવવામાં આવે છે.

ભાવનગર શ્વે.મૂ.પૂ.તપાસંઘનાં જુદા-જુદા વિભાગોમાં ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંતો અને અનેક સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં ચાતુર્માસનો પ્રારંભ થયો છે. ચાતુર્માસ દરમિયાન જુદા-જુદા વિભાગોમાં અનેકવિધ તપની આરાધનાઓ તપસ્વીઓ દ્વારા કરવામાં આવશે.

અનોખું તપ| વિશ્વભરમાં શાંતિ માટે જૈનો દ્વારા

ભાવનગર શ્વે.મુ.પુ.તપાસંઘનાં જુદા-જુદા વિભાગો દ્વારા જૈનોનાં 24 તીર્થકર પરમાત્મા અને ચતુર્વિધ સંઘ માટે વિશિષ્ટ આરાધનાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો