તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |લોક સેવક મંડળ તેમજ એલ.ડબલ્યુ. ઇ. સંસ્થાના સંયુકત ઉપક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |લોક સેવક મંડળ તેમજ એલ.ડબલ્યુ. ઇ. સંસ્થાના સંયુકત ઉપક્રમે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |લોક સેવક મંડળ તેમજ એલ.ડબલ્યુ. ઇ. સંસ્થાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં એન્જીનીયરીંગ તથા બી.સી.એ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી�ઓ માટે વિનામૂલ્યે કાઉન્સેલિંગ કેમ્પ યોજાયો હતો.જેમાં એલ. ડબલ્યુ. ઇ. સંસ્થાના સંસ્થાપક રાહુલભાઇ ચોચાની ઇ-બુક 13 નો તણખો સફળતાનો રણકોના કવર પેજનું લોકસેવક મંડળના �ઓલ ઇન્ડિયાના ઉપપ્રમુખ કિર્તિભાઇ પંડયાના હસ્તે કરાયું હતુ.

લોકસેવક મંડળ ખાતે ઇજનેરી ફેકલ્ટી કાઉન્સેલિંગ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો