તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |શહેરના મેઘાણીસર્કલ નજીક આવેલા તેલઘાણી કેન્દ્રની અાસપાસ આવેલા રાધિકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શહેરના મેઘાણીસર્કલ નજીક આવેલા તેલઘાણી કેન્દ્રની અાસપાસ આવેલા રાધિકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |શહેરના મેઘાણીસર્કલ નજીક આવેલા તેલઘાણી કેન્દ્રની અાસપાસ આવેલા રાધિકા ફલેટ સહિતના વિસ્તારોમાં ઘણા સમયથી બીલકુલ પાણી આપવામાં આવતું નથી, સપ્તાહ દરમિયાન રોજીંદી પાણીની રામાયણથી રહિશો ટળવળતા હોવા છતા તંત્રવાહકો દ્વારા સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરાતા હોય રહિશોમાં પ્રબળ આક્રોશ વ્યાપેલ છે.

તેલઘાણી કેન્દ્રની આસપાસ પીવાના પાણીની પ્રવર્તતી તંગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો