તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કર્મચારી�ઓની ધિરાણ અને ગ્રાહક સહકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કર્મચારી�ઓની ધિરાણ અને ગ્રાહક સહકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના કર્મચારી�ઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની 45મી વાર્ષિક સાધારણ સભા યુનિ. યોગ હોલમાં મળી જેમાં મંડળીના પ્રમુખ ડો.પી.એ.ગોહિલે સૌને આવકાર્યા બાદ દરેક સભાસદોને નાણાકીય વર્ષમાં રૂા.1 હજાર ફિક્સ તબીબી સહાય તરીકે તથા નોકરી દરમિયાન મૃત્યુ પામનારા સભાસદોના વારસદારોને મૃત્યુ સહાય પેટે યોજના શરૂ કરવામાં આવી તેમજ ફિક્સ પગારી કર્મચારી�ઓની લોનની મર્યાદા રૂા. 2 લાખ કરવાનો નિર્ણય લેવાયો હતો.શેર પર 15 ટકા લેખે ડિવિડન્ડ આપવાનો પણ નિર્ણય લેવાયો હતો. સંચાલન મિલનસિંહ પરમારે અને આભારવિધિ ડો.�ઓમ ત્રિવેદીએ કરી હતી.

એમ.કે.બી. યુનિવર્સિટી કર્મચારી ધિરાણ મંડળીની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો