તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના નેતા જયદિપસિંહ ગોહિલના જન્મ દિવસની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના નેતા જયદિપસિંહ ગોહિલના જન્મ દિવસની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના નેતા જયદિપસિંહ ગોહિલના જન્મ દિવસની ઉજવણી નિમીત્તે તેમના મતક્ષેત્રના મીલીટ્રી સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં 75 થી 80 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતુ. વેળા શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેશ જોષી, ગુજરાત એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ સ્થાનિક આગેવાનો અને રહિશો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા મીલીટ્રી સોસાયટીમાં 80થી વધુ વૃક્ષોનું રોપણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો