તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શહેરના ભાગવતાચાર્ય દિલીપભાઇ દવેએ વિશ્વ વિદ્યાપીઠ ઇન કોલોબ્રેશન વીથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |શહેરના ભાગવતાચાર્ય દિલીપભાઇ દવેએ વિશ્વ વિદ્યાપીઠ ઇન કોલોબ્રેશન વીથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરના ભાગવતાચાર્ય દિલીપભાઇ દવેએ વિશ્વ વિદ્યાપીઠ ઇન કોલોબ્રેશન વીથ એશીયાપેસીફિક એક્રેડીટેશન ફોરમ અંતર્ગત ગાઇડ ડો. કવિતા ત્રિવેદીના માર્ગદર્શન તળેકુંડળી મેળાપક અને એસ્ટ્રોલોજીકલ સાયન્સ વિભાગમાં તેમનો વિસ્તૃત થીસીસ રજૂ કરતા જે સ્વીકારી તે�ઓને વિદ્યાપીઠ દ્વારા પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. સિધ્ધિથી તે�ઓએ ભાવેણાનું અને સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો