તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |છરી કરતા જીભ ખતરનાક છે છરીના ઘા રૂઝાય ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |છરી કરતા જીભ ખતરનાક છે છરીના ઘા રૂઝાય ત્યારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |છરી કરતા જીભ ખતરનાક છે છરીના ઘા રૂઝાય ત્યારે શબ્દોના ઘા હંમેશા દુઝતા રહે છે તેમ થાણા શહેરના મોટા દેરાસરમાં મુનિ સુવ્રતસ્વામીજીના વિરાટ ધર્મસ્થાનકમાં ઉમટેલી જંગી જનમેદની સમક્ષ જૈનાચાર્ય ગુરૂદેવ યશોવર્મસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યુ હતુ. તા. 24-7 ને રવિવારે સવારે 9-30 કલાકે શંકાના ઝેર મચાવે કેર વિષયક જાહેર પ્રવચન યોજાશે. બાદ પ્રતિદિન સવારે 9-30 કલાકે પ્રવચન રહેશે. તા. 25 જુલાઇ સોમવારે સવારે 5-30 કલાકે સમુહ મોટા તપનું પચ્ચખાણ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો