તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ.સહિત ત્રણ ગ્રાહક તકરાર નિવારણ પ્રમુખ નિમાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |રાજ્યસરકારે આજે ભાવનગર ગ્રાહક ફોરમમાં સી.આર. ઠક્કર, ખેડા-નડીયાદ ગ્રાહક ફોરમમાં ડી.આર. રામી, ભરૂચ ગ્રાહક ફોરમમાં એસ.એન. વકીલ અને સુરત એડિશનલ ગ્રાહક ફોરમમાં એસ.જે.શેઠની નિમણૂક કરવામાં આવી છે.જોકે આજે પણ રાજ્યમાં મહત્વની કહી શકાય તેવી શહેર જિલ્લા પ્રમુખોની જગ્યાઓ ખાલી છે. જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ એડિશનલ, અમદાવાદ ગ્રામ્ય, રાજ્કોટ એડિશનલ, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લા ગ્રાહક ફોરમનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો