તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર શહેર વિભાગ 2ના 66 કેવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર શહેર વિભાગ-2ના 66 કેવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભાવનગર શહેર વિભાગ-2ના 66 કેવી સીદસર સબ સ્ટેશનના જ્ઞાનમંજરી ફીડર હેઠળના ભાખલપરા, સૂર્યનગર, નંદનવન, સ્વામિનારાયણનગર, મહાવીરનગર, જ્ઞાનમંજરી સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ, હરિઅોમનગર (કાળીયાબીડ), ઇન્દ્રપ્રસ્થનગર, નિલમણીનગર, યોગેશ્વરનગર, અક્ષરધામ-1,2 અને 3, પટેલ પાર્ક -1 અને 2, શાંતિનગર 1 અને 2, સિલ્વર બેલ્સ સ્કૂલ અને જૂની ભગવતી સોસાયટીમાં તા.20 જુલાઇને બુધવારને સવારે 7 વાગ્યાથી બપોરના 1.30 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જ્ઞાનમંજરી ફીડરમાં આવતી કાલે સાડા કલાકનો વીજ કાપ રહેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો