તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવાર થી શનિવાર સાંજના 4

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવાર થી શનિવાર સાંજના 4

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોમવાર થી શનિવાર સાંજના 4 થી 6 આયુર્વેદિક ડોકટરની સેવા, રૂ.5ના ટોકન દરે એક્યુપ્રેશર સેવા, આંખના મોતિયાના ઓપરેશન તેમજ તાપીબાઈ હોસ્પિટલના સહયોગથી હરસ, મસાના ઓપરેશનો મંગલ આરોગ્ય મંદિર,મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઈજી-24, સોમનાથ મંદિર પાસે કરાવી આપવામાં આવશે. તો જરૂરિયાતમંદ દર્દીઓએ એક્યુપ્રેશર સેવાનો લાભ લેવા જણાવવામાં અાવ્યું છે.

મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટોકન દરે એક્યુપ્રેશર સેવાનો લાભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો