તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તરફથી જરૂરીયાતમંદ વિધવા બહેનોને જે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તરફથી જરૂરીયાતમંદ વિધવા બહેનોને જે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તરફથી જરૂરીયાતમંદ વિધવા બહેનોને જે પ્રતિવર્ષ સહાય કરવામાં આવે છે. તે સને 2016ની સહાયના ફોર્મ આવી ગયેલ છે. તો બ્રહ્મ સમાજના જે કોઇ વિધવા બહેનોને અંગે સહાય મેળવવી હોય તેઓએ માટે એસ.ડી.રાવલ પાસેથી ફોર્મ મેળવી તા.16/8 સુધીમાં પરત કરવા.

સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ દ્વારા સમાજના વિધવા બહેનોને સહાય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો