તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર શહેર ભાજપ દ્વારા તા.19 જુલાઇને મંગળવારે ગુરૂપૂર્ણિમાના પર્વે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભાવનગર શહેર ભાજપ દ્વારા તા.19 જુલાઇને મંગળવારે ગુરૂપૂર્ણિમાના પર્વે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર શહેર ભાજપ દ્વારા તા.19 જુલાઇને મંગળવારે ગુરૂપૂર્ણિમાના પર્વે શહેરના દરેક વોર્ડમાં આવતા મંદિરોમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, નગરસેવકો અને વોર્ડના આગેવાનો દ્વારા સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મંદિરના પૂજારીઓ દ્વારા પૂજા કરી સમગ્ર દેશનો વિકાસ થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે. તમામ વોર્ડમાં જે જે મંિદરો આવ્યા છે ત્યાં િવધિવત પૂજન અર્ચન અને ગુરૂવંદનાના કાર્યક્રમો પરંપરાગત રીતે યોજવામાં આવશે અને પૂનમની ઉજવણી ભક્તિભેર કરાશે.

ભાજપ દ્વારા આજે શહેરના તમામ વોર્ડમાં ગુરૂપૂજન કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો