તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |સાંસદ ડો.ભારતીબહેન શિયાળ તા.18 જુલાઇથી તા.12 �ઓગસ્ટ સુધી દિલ્હી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |સાંસદ ડો.ભારતીબહેન શિયાળ તા.18 જુલાઇથી તા.12 �ઓગસ્ટ સુધી દિલ્હી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |સાંસદ ડો.ભારતીબહેન શિયાળ તા.18 જુલાઇથી તા.12 �ઓગસ્ટ સુધી દિલ્હી ખાતે લોકસભાના ચોમાસુ સત્રમાં હાજર રહેવાના હોવાથી ભાવનગર ખાતે મળશે નહીં લોક સંપર્ક માટે સાંસદની �ઓફિસ (બીજો માળ, ઋષિકેશ કોમ્પલેક્સ, ઘોઘા રોડ) સવારે 10થી 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

સાંસદ ડો.ભારતીબેન શિયાળ ભાવનગરમાં મળી શકશે નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો