પત્રકાર ડી.સી.ભટ્ટના માતુશ્રીનું થયેલું નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગરના પત્રકાર ડી.સી.ભટ્ટના માતુશ્રી કોકિલાબહેન ચંદ્રકાંતભાઇ ભટ્ટનું 83 વર્ષની વયે ટૂંકી બિમારીને લીધે તા.12 ફેબ્રુઆરીને રવિવારના રોજ નિધન થયું છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણી�ઓ, પત્રકારો, બેન્કનો સ્ટાફ, મિત્ર વર્તુળ અને બહોળા પ્રમાણમાં જ્ઞાતિજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...