તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રાજપરા ગામનાં વૃધ્ધ દેવજીભાઇ આંબાભાઇ ચોેહાણ(ઉ.વ.60) પોતાની મોટર સાયકલ

ભાવનગર |રાજપરા ગામનાં વૃધ્ધ દેવજીભાઇ આંબાભાઇ ચોેહાણ(ઉ.વ.60) પોતાની મોટર સાયકલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રાજપરા ગામનાં વૃધ્ધ દેવજીભાઇ આંબાભાઇ ચોેહાણ(ઉ.વ.60) પોતાની મોટર સાયકલ પર જઇ રહ્યા હતા. તે વખતે રસ્તા પર રોઝડું આડું ઉતરતા અને બાઇક સ્લીપ થઇ જતા વૃધ્ધને ગંભીર ઇજા પહોંચતા સારવાર્થે ભાવનગરની સર.ટી.હોસ્પીટલમા઼ ખસેડાયા હતા.જયા સારવાર દરમ્યાન તે�ઓનું મોત નીપજયું હતુ.

બાઇક પરથી પડી જતા રાજપરાના વૃદ્ધનું મોત

અન્ય સમાચારો પણ છે...