તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દિવાનપરા ભાવનગર દ્વારા મેડીકલ ઓકિસજન સર્વિસ, એમ્બ્યુલન્સ, માંદગી સાધનનો રાહત દરે સેવાકીય લાભ ચોવીસ કલાક મળશે. વધુ માહીતી માટે ફોન નં.0278-2424761,2430700 પર સંપર્ક કરવો.

ચોવીસકલાક

{મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઇજી 24 સોમનાથ મંદિર પાસ આનંદનગર ખાતે સોમથી શનિ સવારે અાયુર્વેદીક ચુર્ણ આંબળા, અરડુસી, અશ્વગંધા, હિમેજ, હિંગાષ્ટક, ઇસબગુલ, જેઠીમઘ, ત્રિફળા વિ.ચુર્ણ તદન રાહત ભાવે અાપવામાં આવશે.

સવારે10 થી 12 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...