તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૃતિય સેમેસ્ટરમાં 2,406 છાત્રોને 60%થી વધુ ટકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર 25 નવેમ્બર

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત �ઓક્ટોબર 2016માં લેવાયેલી વિજ્ઞાન પ્રવાહના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ભાવનગર જિલ્લામાં 60 ટકાથી વધુ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થી�ઓની સંખ્યામાં વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં કુલ 5,556 પરીક્ષાર્થી�ઓએ પરીક્ષા આપી હતી તેમાં 2,406 એટલે કે કુલ વિદ્યાર્થીના 4.30 ટકાને ફર્સ્ટ ક્લાસ કે તેનાથી વધુ ટકાવારી આવી છે.

સાયન્સના ત્રીજા સેમેસ્ટરનું પરિણામ આવ્યું છે તેમાં કુલ 1,38,800 વિદ્યાર્થી�ઓએ પરીક્ષા આપી હતી તે પૈકી 48,508 વિદ્યાર્થી�ઓને બી-2 ગ્રેડની ટકાવારી મળી છે.

ભાવનગર જિલ્લામાં 60 તેજસ્વી તારલા�ઓને એ-1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 347 તેજસ્વી તારલા�ઓને એ2 ગ્રેડ મળ્યો છે. તો 70 ટકાથી 80 ટકા મેળવનારા વિદ્યાર્થી�અોની ભાવનગર જિલ્લામાં સંખ્યા 830 છે. તો 60 ટકાથી વધુ અને 70 ટકા સુધી ટકાવારી મેળવનારાની સંખ્યા 1169 છે.

રાજ્યમાં ટકાવારીમાં

ભાવનગરનો 7મો નંબર

ગુજરાતરાજ્યમાં 90 ટકાથી વધુ એટલે કે એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી�ઓની સંખ્યા 60 છે. રાજ્યમાં એ-1માં સૌથી વધુ વિદ્યાર્થી�ઓ સુરત જિલ્લામાં 410 નોંધાયા છે. તેની પછી રાજકોટમાં 218 અને વડોદરા જિલ્લામાં એ-1 મેળવનારાની સંખ્યા 141 છે. જ્યારે અમદાવાદ સિટીમાં 98 અને અમદાવાદ રૂરલમાં 76 તેજસ્વી તારલા�ઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે.

રાજ્યમાં 48,508 તેજસ્વી િવદ્યાર્થીઓ

ત્રીજા સેમેસ્ટરમાં જિલ્લામાં 43.30 ટકા વિદ્યાર્થીઓને ફર્સ્ટ કલાસથી વધુ ટકાવારી

અન્ય સમાચારો પણ છે...