તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |મંગલ ચેરી. ટ્રસ્ટ દ્વારા રઘુવીર રામદરબાર સંકીર્તન મંડળ, ફુલસર

ભાવનગર |મંગલ ચેરી. ટ્રસ્ટ દ્વારા રઘુવીર રામદરબાર સંકીર્તન મંડળ, ફુલસર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |મંગલ ચેરી. ટ્રસ્ટ દ્વારા રઘુવીર રામદરબાર સંકીર્તન મંડળ, ફુલસર મંગલ ચેરીટેબલ, આનંદનગર આયોજિત ચાલો જઇએ સત્સંગ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સમાચાર આયોજિત રંગસ્વરાના ડો.પરિવારના કલાકારો ડો.એન.પી. કુહાડીયા, ડો.હરેશ શાહ, ડો.પિયુષ અંધારિયા, ડો. પરાગ વાઘેલા, ડો.શિતલબેન ધંધુકીયા, ડો.રણજીત ચૌધરી, ડો.ચૈતાલીબેન શાહ, ઓમનીબા ટુઅર, ફરહીન પઠાણ, અંજનાબેન ગૌસ્વામી િવગેરે જૂના િફલ્મી ગીતો તથા ભક્તિ ગીતોનો કાર્યક્રમ રજૂ કરશે. ઉદઘોષક ડો.એન.પી. કુહાડીયા તા.11 િડસેમ્બરે સાંજે 4 થી 7 યશવંતરાય નાટ્યગૃહ ખાતે આયોજન કરાયેલ છે.

ડોકટર એસો.ના કલાકારો દ્વારા ચાલો જઇએ સત્સંગમાં કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...