તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ.500ની નોટથી મ્યુ. વેરો સ્વીકારાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુ.કોર્પોરેશન દ્વારા ગત તા. 11મી નવેમ્બરથી રૂપિયા 500 અને 1000ની નોટથી વેરો વસુલ કરવામાં આવતા અત્યાર સુધીમાં રૂપિયા કરોડો રૂપિયાની રકમ કરદાતાઓ દ્વારા ભરપાઇ કરવામાં અાવી છે. પરંતુ હાલમાં રૂપિયા 500ની જુની નોટ પર હજુ પણ તા.15મી ડિસેમ્બર સુધી વેરો સ્વિકારવામાં આવશે. જેનો લાભ લેવા કરદાતાઓને તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...