તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઢીયા પાસે અકસ્માત : 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઢીયાગામ પાસે લુઝ સીમેન્ટ ભરેલા ટેન્કર નં જીજે 18 એએચ 1816ના ચાલકે ટેન્કર પુર ઝડપે ચલાવી મહુવા તરફ આવી રહેલ થ્રી વ્હીલ ટેમ્પાને પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલ્ટી ખાઇ જતા તેમાં મુસાફરી કરી રહેલ 10-15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થયેલ અને ઘટના સ્થળે દિનેશભાઇ છગનભાઇ જેઠવા (ઉ.વ.45 રહે. બીલડી હાલ મહુવા)નું મૃત્યુ થવા પામેલ હતું. ઈજાગ્રસ્ત 10 મુસાફરોને મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જે પૈકી 3 મુસાફરોને ગંભીર ઈજા થતા ભાવનગર ખસેડવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...