તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • બોર્ડના પરીક્ષાર્થીઓને નિષ્ણાંતો અને તજજ્ઞો માર્ગદર્શન અાપશે

બોર્ડના પરીક્ષાર્થીઓને નિષ્ણાંતો અને તજજ્ઞો માર્ગદર્શન અાપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડના પરીક્ષાર્થીઓને નિષ્ણાંતો અને તજજ્ઞો માર્ગદર્શન અાપશે

ભાવનગર|ગુજરાતરાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા�અો આગામી તા.8 માર્ચથી શરૂ થવા જઇ રહી છે ત્યારે બોર્ડના વિદ્યાર્થી�ઓને મદદરૂપ થવા બાયસેગના માધ્યમથી નિષ્ણાંતોના વક્તવ્યોનું આયોજન કરવામાં આવેલ છે. આયોજન અંતર્ગત આગામી તા.3 માર્ચને ગુરુવાર તથા આગામી તા.4 માર્ચને શુક્રવારના રોજ બીજો રાઉન્ડ યોજાયો છે. જેમાં ત્રીજી માર્ચે સવારે 9થી 10 સુધી અને તા.4 માર્ચે સવારે 9થી 10 દરમિયાન ઉર્વીશ કોઠારી દ્વારા છાત્રોને માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...