તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરમાં આંતર શાળાકીય ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઇ

શહેરમાં આંતર શાળાકીય ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીકુમારશાળામાં તાજેતરમાં આંતર શાળાકીય ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે અડ યુવરાજ એલ. (પ. રેલ્વે), દ્વિતીય ક્રમે ચૌહાણ હસ્તી પી. (ફાતિમા કોન્વેન્ટ), તૃતીય ક્રમે હવેજ મો. હારીશ અબ્દુલ્લાભાઇ (સિસ્ટર નિવેદિતા વિદ્યાલય),જયારે નિબંધસ્પર્ધામાં પ્રથમ ક્રમે સલોત અરમાન એ. (સિસ્ટર નિવેદિતા વિદ્યાલય), દ્વિતીય ક્રમે શાહ આસ્થા આર. (ફાતિમા કોન્વેન્ટ), તૃતીય ક્રમે ગોહિલ હર્ષદિપસિંહ વી. (કુમારશાળા) અને ચૌહાણ અર્જુન પી. (સીસ્ટર નિવેદિતા વિદ્યાલય) વ. ઉત્તિર્ણ થયેલ.

અન્ય સમાચારો પણ છે...