તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુચના | બીએસએનએલ દ્વારા યોજાશે ટેલિફોન અદાલત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુચના | બીએસએનએલ દ્વારા યોજાશે ટેલિફોન અદાલત

ભાવનગર|ભારતસંચાર નિગમ દ્વારા આગામી માસમાં ટેલિફોન અદાલત યોજાશે.જેમાં ટેલિફોન સેવાને લગતા ત્રણ માસ જુના કેસ કવરના મથાળે તા. 7-3-16 પહેલા મળી જાય તે રીતે મોકલી આપવા. ફકત વ્યકિતગત કેસ લેવાશે. અદાલતની તારીખ તથા સ્થળની માહિતી જે તે ગ્રાહકને વ્યકિતગત રીતે જણાવાશે.

અન્ય સમાચારો પણ છે...