તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પો.માં અધિકારી કર્મી.ની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાિલકાનાઅધિકારી-કર્મચારીઓની બદલીના હૂકમ થયા છે. જેમાં ભાનુબેન પરમારને મહકમમાંથી પી.આર.ઓ. તરીકે મહેશ હીરપરાને પી.આર.ઓ.માંથી મહેકમમાં, ના.કા.ઈ.જે.એમ. સોમપુરાને સોલીડ વેસ્ટમાંથી ડ્રેનેજમાં, સેનેટરી ઈન્સ્પેક્ટર, મુકેશ ગોહેલને સોલીડ વેસ્ટ ઉપરાંત ઢોર પકડવાની કામગીરી, ઈન્સ્પેક્ટર એન.વી. મચ્છરને ઘરવેરા િરકવરીમાં, સી.આર. ગોહિલને સેન્ટ્રલ એસ્ટા.માંથી નારી ગામમાં અને જતીન જોષીને ચૂંટણી શાખામાંથી િફલ્ટરમાં બદલી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...