તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સુચના | આર્યસમાજ દ્વારા દૈનિક યજ્ઞ તથા વિડિયો શોનું આયોજન

સુચના | આર્યસમાજ દ્વારા દૈનિક યજ્ઞ તથા વિડિયો શોનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુચના | આર્યસમાજ દ્વારા દૈનિક યજ્ઞ તથા વિડિયો શોનું આયોજન

ભાવનગર|આર્યસમાજ,ભાવનગર દ્વારા તા. 28-2 ને રવિવારના રોજ સાંજે 5 થી 5-30 દૈનિક યજ્ઞ તથા સાંજે 5-30 થી 6-30 દરમિયાન દર્શન યોગ મહાવિદ્યાલય રાજડના નિર્દેશક સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજકના તણાવને કેવી રીતે દૂર કરવો તે વિષય પરના વિડીયો શોનું ભાવનગર શહેરના આર્ય સમાજ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...