તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપની સભામાં મનોજ િતવારીના કોંગ્રેસ પર પ્રહારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરપશ્ચિમ મત િવસ્તારના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના પ્રચારાર્થે િદલ્હી ભાજપના નેતા અને ભોજપુરી કલાકાર મનોજ િતવારીએ જાહેરસભા યોજી હતી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર દરમિયાન શિક્ષિકાની વ્યથાથી તેણીને ભેટી પડયા હતા ત્યારે િદલ્હીમાં 17000 શિક્ષીકાની વ્યથા તેમના શાસનમાં સાંભળી હોત તો શિક્ષીકાની મુશ્કેલી દૂર થઈ હોત. કાળા ધન બાબતે પણ ચાબખા મારતા કહ્યું હતું કે, સૌથી વધુ કાળુ ધન રાહુલ ગાંધી પાસે છે. મનોજ તિવારીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...