તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • GTUની પરીક્ષાના કોપી કેસનું હિયરિંગ ડિસેમ્બરમાં હાથ ધરાશે

GTUની પરીક્ષાના કોપી કેસનું હિયરિંગ ડિસેમ્બરમાં હાથ ધરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીટીયુમાંચોરી કરતા પકડાયેલા કુલ 86થી વધુ વિદ્યાર્થી�ઓનું હિયરિંગ આગામી ડિસેમ્બરમાં હાથ ધરવામાં આવશે. બીજી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન આયોજિત પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થી�ઓની સજા નક્કી કરાશે.

જે અંતર્ગત યુએફએમ (અનફેર મિન્સ કમિટી)ને કોપી કેસનું હીયરિંગ કરવા માટેની સૂચના અાપવામાં આવી છે. ડિપ્લો મા-ડિગ્રી ઈજનેરીની પરીક્ષા�ઓમાં વિદ્યાર્થી�ઓ હાથે લખેલી કાપલીની મદદથી, પ્રિન્ટ કાપલીની મદદથી વિદ્યાર્થી�ઓ ચોરી કરતા ઝડપાયા હતા. વિદ્યાર્થી�ઓની સામે નિયત ધારાધોરણ મુજબ કોપી કેસ કરાયો હતો. જે અંતર્ગત યુએફએમ કમિટી ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને બોલાવીને સમગ્ર કોપી કેસ અંગે ખુલાસો માંગવામાં આવશે. તેના આધારે કોપી કેસ અંગે ફાઈનલ સજા નક્કી કરશે.

વિદ્યાર્થી�ઓ ચોરી કરતાં પકડાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી જીટીયુની દરેક પરીક્ષા ટાણે વિદ્યાર્થી�ઓ જુદા જુદા પ્રકારે ચોરી કરતાં ઝડપાય છે અને વિદ્યાર્થી�ઓની સામે નિયત ધારાધોરણ અનુસાર કોપી કેસ કરીને હીયરિંગ હાથ ધરીને સજા નિર્ધારિત થાય છે. સજા કરાય તે માટે વિદ્યાર્થી�ઓ-વાલી�ઓ એડીચોટીનું જોર લગાવતા હોય છે. જીટીયુ દ્વારા ઇજનેરી પરીક્ષામાં વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ગેરરીતિ કે કોઇ પણ રીતે કોપી કેસમાં આવી જાય તો તેની નોંધ લેવાય છે અને અંતે સમિતિ સમક્ષ તેને હાજર રહેવાનું અને તેના જવાબ આપી આખરી નિર્ણય લેવાય છે.

86થી વધુ વિદ્યાર્થીઓ કોપીમાં ઝડપાયેલા

ઇજનેરીની પરીક્ષામાં કોપી કેસના વિદ્યાર્થીઓ સામે

કાર્યવાહી કરવામાં આવશે : સુનાવણી બાદ અંતિમ નિર્ણય

અન્ય સમાચારો પણ છે...