તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્વ.નયનાબહેન શાહની ઉત્તરક્રિયાના દિવસે રક્તદાન કેમ્પ

સ્વ.નયનાબહેન શાહની ઉત્તરક્રિયાના દિવસે રક્તદાન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : વિવેક અેડવર્ટાઇઝવાળા ભરતભાઇ શાહના પત્ની સ્વ.નયનાબહેન શાહની ઉત્તરક્રિયાના દિવસ તા.1 ડિસેમ્બરને શુક્રવારે બપોરે 12.30 કલાકે �ઓમ પ્લાઝા હોલ, ડોન ચોક ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. રોટરી ક્લબ રોયલ તથા સર ટી. હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી કેમ્પ યોજાયો છે. કોઇ પ્રકારના કેમ્પનું આયોજન કરવું હોય નં.9825466969 અથવા મોબાઇલ નં.9426211778 ઉપર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...