• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ચામુંડા યુવક મિત્ર મંડળ દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન

ચામુંડા યુવક મિત્ર મંડળ દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવદુર્ગા યુવક મિત્ર મંડળ અને ચામુંડા યુવક મિત્ર મંડળ દ્વારા ભાવનગરથી યાત્રાધામ ચોટીલાની પદયાત્રા સંઘનો પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો હતો. આ સંઘમાં અનેક ભાવિકો ઉત્સાહભેર જોડાયા છે. માતાજીના જયઘોષ સાથે સ્થાનિક આગેવાનો દ્વારા પદયાત્રિકોને ભાવભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...