તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઈલની દુકાનમાં 16 મોબાઈલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઘોઘાગેઈટ બિઝનેસ સેન્ટરમાં આવેલ નવરોઝ મોબાઈલ નામની અમીરભાઈ સીરાજભાઈ ખેરાજની માલિકીની દુકાનમાં કોઈ તસ્કરે સળીયાવાળી અંદર પ્રવેશી જુદા-જુદા ગ્રાહકોના રૂા.15,300ની કિંમતના 16 નંગ મોબાઈલ કોઈ ઉપાડી ગયાની ફરીયાદ સી. ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...