તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાજ્યપાલના હસ્તે રવિવારે તેજસ્વી છાત્રોનું સન્માન

રાજ્યપાલના હસ્તે રવિવારે તેજસ્વી છાત્રોનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ચંદ્રશંકર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા તા. 18 સપ્ટેમ્બરના રોજ રંગોલી પાર્ક ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયેેલ છે.

ચંદ્રશંકર મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ આગામી તા. 18-9-2016 ને રવિવારના રોજ બપોરે 3-15 કલાકે વરતેજ નજીક આવેલા રંગોલી પાર્કના ડાયમંડ હોલમાં તેજસ્વી તારલા�ઓનો અભિવાદન સમારોહ યોજાશે. રાજયના રાજયપાલ �ઓ.પી. કોહલી, સી.એસ.એમ.સી.આર.આઇ.ના ફોર્મર ડિરેકટર ડો. પી.કે. ઘોષ, કલેકટર બી.એન. પાની વ.ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા અા કાર્યક્રમમાં સંસદીય સચીવ વિભાવરીબહેન દવે, સાંસદ ડો. ભારતીબહેન શિયાળ અને ધારાસભ્ય ડો. ટી.ડી. માણીયા વિ. પણ હાજર રહેશે. અવસરે ગત વર્ષે લેવાયેલી ધો.10 ના ગણિત વિષયની પરીક્ષામાં તેમજ ધો. 12 (વિજ્ઞાન પ્રવાહ)ની મેથેમેટીકસ, ફિઝીકસ, કેમીસ્ટ્રી અને બાયોલોજી વિ. વિષયની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા તેજસ્વી તારલાઅોને સન્માનીત કરાશે.

વિવિધ મહાનુભાવોની હાજરીમાં

અન્ય સમાચારો પણ છે...