તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્વામીનારાયણ સંપ્રદાયનાં પૂ.પ્રમુખ સ્વામીની 97મી જન્મજયંતિ નિમીત્તે ભાવનગર અક્ષરવાડી ખાતે

સ્વામીનારાયણ સંપ્રદાયનાં પૂ.પ્રમુખ સ્વામીની 97મી જન્મજયંતિ નિમીત્તે ભાવનગર અક્ષરવાડી ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામીનારાયણ સંપ્રદાયનાં પૂ.પ્રમુખ સ્વામીની 97મી જન્મજયંતિ નિમીત્તે ભાવનગર અક્ષરવાડી ખાતે પૂ.મહંત સ્વામીની પ્રેરણાથી બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 63 ભાઈઓ અને દર બહેનોએ મળી કુલ125 વ્યક્તિએ રક્તદાન કર્યું હતું. જે સર ટી. હોસ્પિટલ બ્લડબેંક અને ભાવનગર બ્લડ બેન્કને સુપ્રત કરાયું હતું કેમ્પ દરમ્યાન અક્ષરવાડીના ડો.નરેન્દ્રભાઈ ત્રિવેદી, હરીભક્તો વગેરેએ ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અક્ષરવાડીમાં 125 દાતાઓનું રક્તદાન

અન્ય સમાચારો પણ છે...