તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાંસી આંખનો નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પી.એન.આર. સોસાયટી ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લામાં અભ્યાસ કરતા ત્રાંસી આંખ તેમજ આંખની તકલીફ હોય તેવા બાળકો માટે ઇમ્પેકટ ફાઉન્ડેશન યુ.કે. અને દલાલ ફેમિલી યુએસએ આર્થિક સહાયતા દ્વારા 53મો કેમ્પ યોજાયો હતો. ભાવનગર જિલ્લાના 38 જેટલા વિદ્યાર્થીઓ માટે કેમ્પ યોજાયો હતો. આંખ માટે કેમ્પ યોજાયો હતો. આંખ માટે આંખણકા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવિણભાઇ મકવાણા દ્વારા કેમ્પમાં હાસુબેન ઝાલાભાઇ ભંમર વિદ્યાર્થિનીનુ ફ્રી ઓપરેશન પીએનઆર સોસાયટી દ્વારા થયેલ.

અન્ય સમાચારો પણ છે...